ગૃહપ્રધાન અમિત શાહ દિવાળીપર્વે કચ્છ ખાતેની ભારત-પાકિસ્તાન સીમાની લેશે મુલાકાત

|

Nov 01, 2020 | 1:45 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિવાળી પર કચ્છ આવશે. અમિત શાહ ભારત પાકિસ્તાન બોર્ડરની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહ પહેલી વખત કચ્છમાં આવેલી ભારત-પાકિસ્તાાન બોર્ડરની મુલાકાત લેશે. બીએસએફના ડી.જી રાકેશ અસ્થાના પણ કચ્છના પ્રવાસે હોવાની જાણકારી મળી રહી છે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ […]

ગૃહપ્રધાન અમિત શાહ દિવાળીપર્વે કચ્છ ખાતેની ભારત-પાકિસ્તાન સીમાની લેશે મુલાકાત

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિવાળી પર કચ્છ આવશે. અમિત શાહ ભારત પાકિસ્તાન બોર્ડરની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહ પહેલી વખત કચ્છમાં આવેલી ભારત-પાકિસ્તાાન બોર્ડરની મુલાકાત લેશે. બીએસએફના ડી.જી રાકેશ અસ્થાના પણ કચ્છના પ્રવાસે હોવાની જાણકારી મળી રહી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article