VIDEO: ડૉક્ટર હાઉસના ધાબા પરથી કૂદીને આપઘાત કરવાની કોશિશ, આ રીતે લોકોએ યુવાનને બચાવ્યો

|

Sep 09, 2019 | 11:51 AM

બનાસકાંઠામાં એક યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઘટના બની છે પાનલપુરમાં. જ્યાં ડોક્ટર હાઉસના ધાબા પર ચઢી યુવાને આત્મહત્યાની કોશિશ કરી હતી. જો કે યુવાન છત પરથી કૂદે તે પહેલા નેટ લગાવીને બચાવી લેવા આવ્યો હતો. નીચે ઉભેલા લોકોએ એક નેટના સહારે યુવકને ઝીલી હતો. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ […]

VIDEO: ડૉક્ટર હાઉસના ધાબા પરથી કૂદીને આપઘાત કરવાની કોશિશ, આ રીતે લોકોએ યુવાનને બચાવ્યો

Follow us on

બનાસકાંઠામાં એક યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઘટના બની છે પાનલપુરમાં. જ્યાં ડોક્ટર હાઉસના ધાબા પર ચઢી યુવાને આત્મહત્યાની કોશિશ કરી હતી. જો કે યુવાન છત પરથી કૂદે તે પહેલા નેટ લગાવીને બચાવી લેવા આવ્યો હતો. નીચે ઉભેલા લોકોએ એક નેટના સહારે યુવકને ઝીલી હતો. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ રાજ્યના મોટાભાગના ડેમમાં છલોછલ પાણી….જાણો સરકાર કોને કેટલું પાણી આપશે, શું ખેડૂતોનો હક નથી?

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

યુવાનને બચાવવા માટે પોલીસ દ્વારા નીચે નેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પહેલા પોલીસ અને સ્થાનિક લોકોએ યુવાનને નીચે ઉતારવા માટે ભારે જહેમત કરી હતી. જોકે, યુવક માન્યો ન હતો અને તેણે નીચે ઝંપલાવ્યું હતું. પોલીસ પાસેથી જાણવા મળ્યું કે યુવક ડોક્ટર હાઉસ ઉપર આપઘાત કરવાના ઈરાદા સાથે ઉપર ચઢી ગયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article