કેનેડામાં આણંદની યુવતીની હત્યા કેસ બાદ તેના પૂર્વ પતિનો પણ મૃતદેહ મળ્યો

|

Jan 21, 2020 | 5:16 AM

કેનેડામાં આણંદની યુવતીની હત્યા થવાના કેસમાં હવે તેના પૂર્વ પતિનો પણ મૃતદેહ મળી આવ્યો છે. ટોરેન્ટોના ઈટોબિકોકમાંથી મૃતક હિરલ પટેલના પૂર્વ પતિ રાકેશનો પણ મૃતદેહ મળી આવ્યો છે. ટોરેન્ટો પોલીસે રાકેશ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જાહેર કર્યું હતું. હિરલના હત્યા કેસમાં વોરન્ટ જાહેર થતા રાકેશ ફરાર થયો હતો. ત્યારે ફરાર થયેલા રાકેશનો તેની કાર સાથે મૃતદેહ […]

કેનેડામાં આણંદની યુવતીની હત્યા કેસ બાદ તેના પૂર્વ પતિનો પણ મૃતદેહ મળ્યો

Follow us on

કેનેડામાં આણંદની યુવતીની હત્યા થવાના કેસમાં હવે તેના પૂર્વ પતિનો પણ મૃતદેહ મળી આવ્યો છે. ટોરેન્ટોના ઈટોબિકોકમાંથી મૃતક હિરલ પટેલના પૂર્વ પતિ રાકેશનો પણ મૃતદેહ મળી આવ્યો છે. ટોરેન્ટો પોલીસે રાકેશ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જાહેર કર્યું હતું. હિરલના હત્યા કેસમાં વોરન્ટ જાહેર થતા રાકેશ ફરાર થયો હતો. ત્યારે ફરાર થયેલા રાકેશનો તેની કાર સાથે મૃતદેહ મળી આવ્યો છે. પોલીસના પ્રાથમિક તારણ મુજબ રાકેશે આત્મહત્યા કરી હોઈ શકે. જોકે તેની હત્યાને લગતી તમામ ઝીણવટભરી માહિતી તપાસ બાદ જ સામે આવશે.

આ પણ વાંચોઃ સુરતના પુણા-સારોલી રોડ પર રઘુવીર કોમ્પલેક્ષમાં 8 જાન્યુઆરી બાદ આજે ફરી લાગી આગ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:13 am, Tue, 21 January 20

Next Article