ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ! હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

|

Sep 14, 2019 | 8:45 AM

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, ખેડા, આણંદ, વલસાડ, ભરૂચ, ભાવનગર ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. આ બંને સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે. રોચક VIDEO જોવા માટે […]

ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ! હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

Follow us on

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, ખેડા, આણંદ, વલસાડ, ભરૂચ, ભાવનગર ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. આ બંને સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટમાં ખાડા અને ખરાબ રસ્તાઓને લઈને કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસે કર્યો ચક્કાજામ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article