ઉતર ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

|

Sep 19, 2020 | 7:27 PM

ઉતર ગુજરાતમા વરસેલા ભારેથી અતિભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયુ છે. મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં વરસેલા ભારે વરસાદથી અનેક શહેરો અને નગરોનાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના પગલે જનજીવન ખોરવાયું હતુ. વરસાદથી માર્ગો ધોવાઈ જવાની પણ વ્યાપક ફરિયાદો ઉદભવી છે, જેના કારણે હાઈવે સહીતના અંતરિયાળ રસ્તાઓ ઉપર પણ વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો.   […]

ઉતર ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

Follow us on

ઉતર ગુજરાતમા વરસેલા ભારેથી અતિભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયુ છે. મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં વરસેલા ભારે વરસાદથી અનેક શહેરો અને નગરોનાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના પગલે જનજીવન ખોરવાયું હતુ. વરસાદથી માર્ગો ધોવાઈ જવાની પણ વ્યાપક ફરિયાદો ઉદભવી છે, જેના કારણે હાઈવે સહીતના અંતરિયાળ રસ્તાઓ ઉપર પણ વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચોઃમોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, 14 દરવાજા 8 ફુટ સુધી ખોલાયા

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Published On - 6:10 am, Mon, 24 August 20

Next Article