VIDEO: સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ, સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ભરાયા પાણી

|

Sep 12, 2019 | 6:15 AM

સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદને પગલે સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા હતા. આ પણ વાંચો: અમદાવાદીઓએ તોતિંગ દંડથી બચવા માટે PUC સેન્ટર પર લગાવી લાંબી લાઈનો, જુઓ VIDEO Web Stories View more First Ballot […]

VIDEO: સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ, સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ભરાયા પાણી

Follow us on

સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદને પગલે સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા હતા.

આ પણ વાંચો: અમદાવાદીઓએ તોતિંગ દંડથી બચવા માટે PUC સેન્ટર પર લગાવી લાંબી લાઈનો, જુઓ VIDEO

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

જેને કારણે ત્યાં આવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એટલુ જ નહિ, સુરત શહેરમાં ભારે વરસાદને પગલે અડાજણ, પાલ, રાંદેર, વરાછા, વેસુ, પરવત પાટિયા, મોડેલ ટાઉન વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાને કારણે સમસ્યા સર્જાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article