VIDEO: ડાંગમાં ભારે વરસાદ બાદ રસ્તા પર ભેખડ ધસવાની સાથે વૃક્ષો પણ થયા ધરાશાયી, વાહન વ્યવહાર થયો ઠપ્પ

|

Aug 20, 2019 | 5:38 AM

ડાંગમાં ભારે વરસાદ બાદ ભેખડ ધસવાની ઘટના સામે આવી છે. કાલીબેલ ભાલખેત માર્ગ પર ભેખડ ધસી છે. ભેખડસ ધસવાની સાથે વૃક્ષો પણ થયા ધરાશાયી છે. રસ્તા પર ભેખડ ધસતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો જેથી પ્રવાસન સ્થળે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગ બંધ થતાં સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર […]

VIDEO: ડાંગમાં ભારે વરસાદ બાદ રસ્તા પર ભેખડ ધસવાની સાથે વૃક્ષો પણ થયા ધરાશાયી, વાહન વ્યવહાર થયો ઠપ્પ

Follow us on

ડાંગમાં ભારે વરસાદ બાદ ભેખડ ધસવાની ઘટના સામે આવી છે. કાલીબેલ ભાલખેત માર્ગ પર ભેખડ ધસી છે. ભેખડસ ધસવાની સાથે વૃક્ષો પણ થયા ધરાશાયી છે. રસ્તા પર ભેખડ ધસતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો જેથી પ્રવાસન સ્થળે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગ બંધ થતાં સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર વાહન ન જઈ શકતા હોવાથી વિદ્યાર્થીઓ અને રાહદારીઓને પગપાળા જવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: Man vs. Wildમાં PM મોદીએ બનાવ્યો આ મોટો વૈશ્વિક રેકોર્ડ

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article