વલસાડઃ ધરમપુરમાં 2 કલાકમાં 2.28 ઇંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

|

Nov 02, 2019 | 7:04 AM

વલસાડ જિલ્લાના ધરમપુરમાં 2 કલાકમાં 2.28 ઇંચ વરસાદ ખાબક્યો છે અને ચોમાસામાં પડતા ધોધમાર વરસાદ જેવા દ્રશ્યો સર્જાયા છે. જ્યારે કપરાડામાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. મહત્વનું છે કે મહા વાવાઝોડાની અસરના કરાણે કમોસમી વરસાદ ખાબક્યો છે. કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ પડ્યો હતો. ધરમપુર, વલસાડ, કપરાડા વાપી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. […]

વલસાડઃ ધરમપુરમાં 2 કલાકમાં 2.28 ઇંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

Follow us on

વલસાડ જિલ્લાના ધરમપુરમાં 2 કલાકમાં 2.28 ઇંચ વરસાદ ખાબક્યો છે અને ચોમાસામાં પડતા ધોધમાર વરસાદ જેવા દ્રશ્યો સર્જાયા છે. જ્યારે કપરાડામાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. મહત્વનું છે કે મહા વાવાઝોડાની અસરના કરાણે કમોસમી વરસાદ ખાબક્યો છે. કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ પડ્યો હતો. ધરમપુર, વલસાડ, કપરાડા વાપી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: ‘મહા’ વાવાઝોડાની અસરથી વરસ્યો વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article