ભારે વરસાદને કારણે મોરબીનો મચ્છુ-2 ડેમ ભરાયો, જુઓ VIDEO

|

Aug 11, 2019 | 4:26 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી […]

ભારે વરસાદને કારણે મોરબીનો મચ્છુ-2 ડેમ ભરાયો, જુઓ VIDEO

Follow us on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

મોરબીમાં છેલ્લાં બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં સારો એવો વરસાદ થતા ડેમમાં પાણીની આવક થઈ છે. ગઈકાલે તેના 14 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે આજે વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ભાર વરસાદને કારણે મચ્છુ-2 ડેમ ભરાયો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે.

[yop_poll id=”1″]

આ પણ વાંચો: સાવધાન! તમારા ઘરે આવતા LPG સિલિન્ડરમાં વજન ઓછુ હોય શકે છે, રાંધણ ગેસના સિલિન્ડરમાં ગોલમાલની ઘટના આવી સામે

Next Article