VIDEO: અમદાવાદમાં ફરીવાર પડ્યો ભારે વરસાદ, જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અપીલ

|

Sep 10, 2019 | 11:06 AM

અમદાવાદમાં મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડવાને કારણે પાણી ભરાયા છે. હાટકેશ્વર, જશોદાનગર, મણીનગર, વટવા, સિટીએમ વિસ્તારમાં વરસાદ પડવાથી પાણી ભરાયા છે. હાટેશ્વર વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પર અસર થઈ છે. આ સાથે જ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પ્રજાજનોને અપીલ કરી છે કે જરૂરિયાત વગર ઘર કે ઓફિસની […]

VIDEO: અમદાવાદમાં ફરીવાર પડ્યો ભારે વરસાદ, જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અપીલ

Follow us on

અમદાવાદમાં મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડવાને કારણે પાણી ભરાયા છે. હાટકેશ્વર, જશોદાનગર, મણીનગર, વટવા, સિટીએમ વિસ્તારમાં વરસાદ પડવાથી પાણી ભરાયા છે. હાટેશ્વર વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પર અસર થઈ છે. આ સાથે જ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પ્રજાજનોને અપીલ કરી છે કે જરૂરિયાત વગર ઘર કે ઓફિસની બહાર ન નીકળે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article