કપરાડમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ, કોઝવે પરથી ઘસમસતા પૂરમાં બાઈક તણાયુ

|

Sep 20, 2020 | 10:50 PM

દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદથી ચોમેર પાણી પાણી થઈ ગયું છે. વલસાડના કપરાડામાં માત્ર ચાર જ કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા, સ્થાનિક નદી નાળાઓ છલકાઈ ગયા છે. કોઝવે ઉપરથી પણ વહેતા બે ફુટ પાણીને કારણે એક ગામથી બીજે ગામ જવાના માર્ગ બંધ થઈ ગયા છે. કોઝવે ઉપર ફરી વળેલા પાણીમાંથી પસાર થતા એક બાઈક પાણીના […]

કપરાડમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ, કોઝવે પરથી ઘસમસતા પૂરમાં બાઈક તણાયુ

Follow us on

દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદથી ચોમેર પાણી પાણી થઈ ગયું છે. વલસાડના કપરાડામાં માત્ર ચાર જ કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા, સ્થાનિક નદી નાળાઓ છલકાઈ ગયા છે. કોઝવે ઉપરથી પણ વહેતા બે ફુટ પાણીને કારણે એક ગામથી બીજે ગામ જવાના માર્ગ બંધ થઈ ગયા છે. કોઝવે ઉપર ફરી વળેલા પાણીમાંથી પસાર થતા એક બાઈક પાણીના ઘસમસતા વહેણમાં તણાઈ ગયુ હતું. જો કે સ્થાનિક પોલીસે સાવચેતી માટે લોકોની અવરજવર બંધ કરાવી દીધી હતી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચોઃવિશ્વામિત્રી નદીમાં છોડાયેલા પાણીની જળસપાટી 22 ફુટે પહોચી, ભયજનક સપાટી વટાવવામાં ચાર ફુટ બાકી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 9:50 am, Sat, 15 August 20

Next Article