દેવભૂમિદ્વારકાઃ કલ્યાણપુરના રાવલ ગામમાં જળબંબાકારની સ્થિતિ, ત્રીજી વખત બેટમાં ફેરવાયું, જુઓ VIDEO

|

Aug 13, 2020 | 1:07 PM

દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ચોમાસાની ચાલુ સિઝનમાં જ ત્રીજી વખત ગામ પાણીમાં ગરકાવ થયું. સાની ડેમ અને વર્તુ 2 ડેમના પાણી રાવલ ગામમાં પ્રવેશ્યા. રાવલ ગામનું મુખ્ય બજાર પાણીમાં ગરકાવ થઈ ગયું, તો કેટલાક નીચાણાવાળા ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને પણ નુકસાન થયાના અહેવાલ છે. ચોમાસાની એક જ સિઝનમાં રાવલ ગામમાં […]

દેવભૂમિદ્વારકાઃ કલ્યાણપુરના રાવલ ગામમાં જળબંબાકારની સ્થિતિ, ત્રીજી વખત બેટમાં ફેરવાયું, જુઓ VIDEO

Follow us on

દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ચોમાસાની ચાલુ સિઝનમાં જ ત્રીજી વખત ગામ પાણીમાં ગરકાવ થયું. સાની ડેમ અને વર્તુ 2 ડેમના પાણી રાવલ ગામમાં પ્રવેશ્યા. રાવલ ગામનું મુખ્ય બજાર પાણીમાં ગરકાવ થઈ ગયું, તો કેટલાક નીચાણાવાળા ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને પણ નુકસાન થયાના અહેવાલ છે. ચોમાસાની એક જ સિઝનમાં રાવલ ગામમાં ત્રીજી વખત જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ કોરોના પોઝિટીવ, CM યોગી આદિત્યનાથે મથુરા DMને કર્યો ફોન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article