banaskanthaનાં થરાદમાં આરોગ્ય વિભાગના દરોડા, શંકાસ્પદ ખાધ પદાર્થના સેમ્પલ લેવાયા

|

Jan 22, 2021 | 8:09 AM

banaskanthaનાંના થરાદમાં ફૂડ વિભાગના દરોડા મુખ્ય બજારમાં આવેલ કરિયાણાની દુકાનોમાં ફૂડ વિભાગના દરોડા શંકાસ્પદ અખાધ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લીધા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ખાધવસ્તુઓ થતાં ભેળસેળની તપાસ માટે દરોડા પાડવામાં આવ્યા હતા

banaskanthaનાં થરાદમાં આરોગ્ય વિભાગના દરોડા, શંકાસ્પદ ખાધ પદાર્થના સેમ્પલ લેવાયા

Follow us on

banaskanthaનાં થરાદમાં Food વિભાગના દરોડા મુખ્ય બજારમાં આવેલા કરિયાણાની દુકાનોમાં ફૂડ  વિભાગના દરોડા શંકાસ્પદ અખાધ્ય ચીજવસ્તુઓનાં સેમ્પલ લીધા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ખાધવસ્તુઓ થતાં ભેળસેળની તપાસ માટે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા શંકાસ્પદ લાગતાં ખાધપદાર્થોના નમૂના લઇને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવવામાં આવ્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

Next Article