હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં બે દિવસ પડશે ભારે વરસાદ

|

Jul 07, 2020 | 1:01 PM

સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે, આજે અને આવતીકાલે પણ જામનગર, દ્વારકા,પોરબંદર સહિતના પંથકમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્ય ઉપર વેલમાર્ક લો પ્રેશર યથાવત છે, જેના કારણે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જેની અસર કચ્છ જિલ્લામાં પણ જોવા મળશે. પવનની ગતિ 40 થી 60 km પ્રતિ કલાકની રહેશે, […]

હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં બે દિવસ પડશે ભારે વરસાદ

Follow us on

સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે, આજે અને આવતીકાલે પણ જામનગર, દ્વારકા,પોરબંદર સહિતના પંથકમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્ય ઉપર વેલમાર્ક લો પ્રેશર યથાવત છે, જેના કારણે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જેની અસર કચ્છ જિલ્લામાં પણ જોવા મળશે. પવનની ગતિ 40 થી 60 km પ્રતિ કલાકની રહેશે, જ્યારે 9 જુલાઈના રોજ વરસાદનું જોર ઘટશે અને અમુક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદ પડશે.

આ પણ વાંચો: જામજોધપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, સિદસર ઉમિયાધામ મંદિર કેમ્પસમાં પણ ભરાયા પાણી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article