VIDEO: હાથમતી નદીમાં પૂરની સ્થિતિ, ચાર ડીપ બ્રિજ વાહનવ્યવહાર માટે કરાયા બંધ

|

Oct 01, 2019 | 7:41 AM

આ તરફ અરવલ્લી જિલ્લામાં હાથમતી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગાંડીતૂર નદીના પ્રવાહને જોતા સાવચેતીના ભાગરૂપે ચાર ડીપ બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. નદીનું જળસ્તર વધતા બ્રિજ પર પાણી વહેવા લાગ્યા છે. જેને પગલે બ્રિજને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે. આ પણ વાંચો: VIDEO: PM નરેન્દ્ર મોદી આવતી કાલે આવશે […]

VIDEO: હાથમતી નદીમાં પૂરની સ્થિતિ, ચાર ડીપ બ્રિજ વાહનવ્યવહાર માટે કરાયા બંધ

Follow us on

આ તરફ અરવલ્લી જિલ્લામાં હાથમતી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગાંડીતૂર નદીના પ્રવાહને જોતા સાવચેતીના ભાગરૂપે ચાર ડીપ બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. નદીનું જળસ્તર વધતા બ્રિજ પર પાણી વહેવા લાગ્યા છે. જેને પગલે બ્રિજને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO: PM નરેન્દ્ર મોદી આવતી કાલે આવશે ગુજરાત, મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની કરશે ઉજવણી

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જેમાં ઉબસલ-બોલુન્દ્રા માર્ગ, પાલ કમઠડિયા-નીચલા કમઠડિયા માર્ગ બંધ કરવામાં આવ્યો છે, તો પાદરા-ટાકાટુકા ખાંટ માર્ગ અને ઉબસલ-અંધારિયા માર્ગને હાલ પૂરતા બંધ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article