નિત્યાનંદ આશ્રમ વિવાદ: અમદાવાદના હાથીજણમાં આવેલી DPSની માન્યતા રદ

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હિરાપુર સ્થિત DPS ઇસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. DPS ઇસ્ટના સંચાલક હિતેન વસંત, પૂજા મંજુલા શ્રોફ અને પૂર્વ પ્રિન્સિપાલએ 2010માં ખોટી NOC રજૂ કરી માન્યતા મેળવી લીધી હતી. આ પણ વાંચો: VIDEO: અમદાવાદના પાલડી વિકાસગૃહમાંથી યુવતી ગુમ, પોલીસે ગુમ યુવતીની શોધખોળ હાથ ધરી વિદ્યાર્થીઓને નવા સત્રથી […]

નિત્યાનંદ આશ્રમ વિવાદ: અમદાવાદના હાથીજણમાં આવેલી DPSની માન્યતા રદ
| Updated on: Dec 01, 2019 | 4:09 PM

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હિરાપુર સ્થિત DPS ઇસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. DPS ઇસ્ટના સંચાલક હિતેન વસંત, પૂજા મંજુલા શ્રોફ અને પૂર્વ પ્રિન્સિપાલએ 2010માં ખોટી NOC રજૂ કરી માન્યતા મેળવી લીધી હતી.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના પાલડી વિકાસગૃહમાંથી યુવતી ગુમ, પોલીસે ગુમ યુવતીની શોધખોળ હાથ ધરી

વિદ્યાર્થીઓને નવા સત્રથી અન્ય સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવશે. CBSE દ્વારા જારી કરવામાં આવેલા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે હાલ ડીપીએસ સ્કૂલમાં ભણી રહેલા ધોરણ 10 અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે તેમને સીબએસઈ બોર્ડની પરીક્ષામાં બેસવા દેવાશે. એટલે કે હાલ ડીપીએસમાં ધોરણ-10 અને ધોરણ-12માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સ્કૂલની માન્યતા રદ થવા છતાં આગામી માર્ચ 2020 માં લેવાનારી બોર્ડની પરીક્ષામાં બેસી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો