સુરત અગ્નિકાંડ મુદ્દે હાર્દિક પટેલે સુરત મેયરના રાજીનામાની કરી માગ, સરકારને આપ્યું 12 કલાકનું અલ્ટીમેટમ

|

May 26, 2019 | 6:16 AM

સુરતના સરથાણામાં જે તક્ષશિલા બિલ્ડીંગમાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ તમામ નેતાઓ પોતની પ્રતિક્રિયા આપી રહ્યાં છે એવામાં અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ ટ્વિટ કર્યુ છે. હાર્દિક પટેલે સુરતના ટ્યુશન ક્લાસિસમાં લાગેલી આગની ઘટનાને લઈ મેયરના રાજીનામાની માગણી કરી છે. હાર્દિક પટેલે રાજ્ય સરકારને સુરતના મેયરનું રાજીનામું લેવા 12 કલાકનો સમય આપ્યો છે. […]

સુરત અગ્નિકાંડ મુદ્દે હાર્દિક પટેલે સુરત મેયરના રાજીનામાની કરી માગ, સરકારને આપ્યું 12 કલાકનું અલ્ટીમેટમ

Follow us on

સુરતના સરથાણામાં જે તક્ષશિલા બિલ્ડીંગમાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ તમામ નેતાઓ પોતની પ્રતિક્રિયા આપી રહ્યાં છે એવામાં અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ ટ્વિટ કર્યુ છે. હાર્દિક પટેલે સુરતના ટ્યુશન ક્લાસિસમાં લાગેલી આગની ઘટનાને લઈ મેયરના રાજીનામાની માગણી કરી છે.

હાર્દિક પટેલે રાજ્ય સરકારને સુરતના મેયરનું રાજીનામું લેવા 12 કલાકનો સમય આપ્યો છે. જો સુરત મહાપાલિકાના મેયરનું રાજીનામું નહીં લેવાય તો હાર્દિક પટેલે મ્યુનિસિપલ કચેરી સામે ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો: સુરત અગ્નિકાંડ બાદ ફાયર વિભાગની કાર્યવાહી, ઈમારતો સીલ કરવાની કામગીરી શરૂ

TV9 Gujarati

Next Article