ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન વિરૂધ્ધ રાજ્ય સરકારે કરી કાર્યવાહી, જુઓ VIDEO

|

May 28, 2019 | 8:51 AM

ખુબ ચર્ચીત ગુજકોમાસોલ કૌભાંડ મામલે રાજ્ય સરકારે હવે મોટી કાર્યવાહી કરી છે. ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન નટૂ પટેલે રાજ્યસરકારને રૂપિયા 6 કરોડ 30 લાખ રૂપિયા ચુકવવા પડશે. TV9 Gujarati Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ […]

ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન વિરૂધ્ધ રાજ્ય સરકારે કરી કાર્યવાહી, જુઓ VIDEO

Follow us on

ખુબ ચર્ચીત ગુજકોમાસોલ કૌભાંડ મામલે રાજ્ય સરકારે હવે મોટી કાર્યવાહી કરી છે. ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન નટૂ પટેલે રાજ્યસરકારને રૂપિયા 6 કરોડ 30 લાખ રૂપિયા ચુકવવા પડશે.

TV9 Gujarati

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

પોતાના કાર્યકાળ દરમિયાન નટુ પટેલે કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનો અહેવાલ પ્રસારીત થયો હતો. મગ અને ગુજકોમાસોલના મકાનની ખરીદીમાં ગેરરિતી આચરી હોવાનો અહેવાલ પ્રસારીત થયો હતો. જે બાદ સવાલોની વણઝાર ઉઠતા. રાજ્ય સરકારે હવે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: વલ્ડૅકપ પહેલા ભારતીય ટીમને ફરી એક ઝટકો, વિજય શંકર અને કેદાર જાધવ બાદ ટીમ ઈન્ડિયાનો આ ઓલરાઉન્ડર ક્રિકેટર ઈજાગ્રસ્ત

Next Article