ગુજરાતી મૂળની બ્રિટિશ યુવતી જેસલ પટેલ ગુજરાત પરત ફરી, 48 કલાકથી દિલ્લી એરપોર્ટ પર અટવાઈ હતી

|

Feb 06, 2020 | 4:59 PM

ગુજરાતી મૂળની બ્રિટિશ યુવતી જેસલ પટેલ દિલ્લીથી પરત ગુજરાત આવી છે. જેસલ પટેલ 48 કલાકથી દિલ્લી એરપોર્ટ પર અટવાઈ હતી. ચીનમાંથી નિકળ્યા બાદ જેસલ OCI નિયમને લીધે દિલ્લીમાં અટવાઈ હતી. જે બાદ યુવતીએ સોશિયલ મીડિયા થકી પોતાની આપવિતી જણાવી. તો તેના પિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુકેના હોમ મિનિસ્ટર પાસે ટ્વીટ કરી મદદ માંગી હતી. આ […]

ગુજરાતી મૂળની બ્રિટિશ યુવતી જેસલ પટેલ ગુજરાત પરત ફરી, 48 કલાકથી દિલ્લી એરપોર્ટ પર અટવાઈ હતી

Follow us on

ગુજરાતી મૂળની બ્રિટિશ યુવતી જેસલ પટેલ દિલ્લીથી પરત ગુજરાત આવી છે. જેસલ પટેલ 48 કલાકથી દિલ્લી એરપોર્ટ પર અટવાઈ હતી. ચીનમાંથી નિકળ્યા બાદ જેસલ OCI નિયમને લીધે દિલ્લીમાં અટવાઈ હતી. જે બાદ યુવતીએ સોશિયલ મીડિયા થકી પોતાની આપવિતી જણાવી. તો તેના પિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુકેના હોમ મિનિસ્ટર પાસે ટ્વીટ કરી મદદ માંગી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના નરોડાથી ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીની ઓડિયો ક્લિપ વાઈરલ

Tv9 એ જેસલના પ્રશ્નને વાચા આપી અને Tv9ના અહેવાલનો પડઘો પડ્યો છે. જેસલ પટેલ ગુજરાત આવી છે. જેસલ 3 મહિના ઇન્ટર્નશીપ કરવા ચીન ગઈ હતી. અને કોરોના વાઇરસને કારણે ચીનના અંતરિયાળ ગામમાં અઠવાડિયા સુધી ફસાઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article