ગુજરાતી ‘પોલીસવાળી’એ વધાર્યું ગુજરાતનું ગૌરવ, બની ગઈ દેશની સૌથી સારી ‘પોલીસવાળી’ VIDEO

|

Jan 09, 2019 | 1:13 PM

કામ કરવા માટે બહાનાઓ શોધતાં લોકો માટે હવે પછીનો આ અહેવાલ આંખ ખોલનારો છે. એક મહિલા પોલીસ અધિકારી પોતાની 6 માસની પુત્રીને લઈને ધોરાજીના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. 24 કલાક ઓન ડ્યુટી જેવી નોકરી હોય સાથે પરિવાર અને 6 માસની બાળકીની સારસંભાળ. આ કામ લાગે એટલું સહેલું નથી તેમ છતાં આ મહિલા પોલીસ […]

ગુજરાતી પોલીસવાળીએ વધાર્યું ગુજરાતનું ગૌરવ, બની ગઈ દેશની સૌથી સારી પોલીસવાળી VIDEO
Mom-Cop

Follow us on

કામ કરવા માટે બહાનાઓ શોધતાં લોકો માટે હવે પછીનો આ અહેવાલ આંખ ખોલનારો છે. એક મહિલા પોલીસ અધિકારી પોતાની 6 માસની પુત્રીને લઈને ધોરાજીના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે.

24 કલાક ઓન ડ્યુટી જેવી નોકરી હોય સાથે પરિવાર અને 6 માસની બાળકીની સારસંભાળ. આ કામ લાગે એટલું સહેલું નથી તેમ છતાં આ મહિલા પોલીસ ઓફિસરને જુઓ તો સલામ કરવાનું મન થાય.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જુઓ VIDEO:

રાજકોટ જીલ્લાનાં ધોરાજીના મહિલા પીએસઆઈ શીતલ સોલંકી એક સાથે બે-બે ફરજ નિભાવી નારીશક્તિનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડી રહ્યાં છે. નિષ્ઠા હોય, કામ કરવું હોય, તો ફરજ ગમે તેટલી અઘરી હોય કામ પાર પડે જ છે. ભલેને એક મહિલા તરીકે ઘર અને પરિવારની વધારાની ફરજ માથા પર હોય.

[yop_poll id=537]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article