ખેડૂતોને રડાવતી ડુંગળી: ભાવનગર જિલ્લાના ખેડૂતો પરેશાન, 1800થી ઘટીને 600 રૂપિયા પહોંચ્યો ભાવ

|

Jan 09, 2020 | 3:10 PM

ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. ડુંગળીના ભાવ નીચે આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. 20 કિલો ડુંગળીનો ભાવ પહેલા 1800 રૂપિયા બોલાતો હતો. જે 600 સુધી પહોંચી જતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વિદેશથી ડુંગળી આયાત કરવામાં આવી હોવાના કારણે તેમને ડુંગળીના પૂરતા ભાવ […]

ખેડૂતોને રડાવતી ડુંગળી: ભાવનગર જિલ્લાના ખેડૂતો પરેશાન, 1800થી ઘટીને 600 રૂપિયા પહોંચ્યો ભાવ

Follow us on

ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. ડુંગળીના ભાવ નીચે આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. 20 કિલો ડુંગળીનો ભાવ પહેલા 1800 રૂપિયા બોલાતો હતો. જે 600 સુધી પહોંચી જતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વિદેશથી ડુંગળી આયાત કરવામાં આવી હોવાના કારણે તેમને ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા.

આ પણ વાંચો: દુનિયાના સૌથી ઊંચા રેલવે પુલ પરથી પસાર થઈને પહોંચી શકશો કાશ્મીર, જુઓ PHOTOS

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article