Gujarat : Driving license અને R.C.બુક સહિતના દસ્તાવેજોની Validity 31 માર્ચ સુધી લંબાવાઈ

|

Jan 06, 2021 | 1:48 PM

Gujarat માં વાહનચાલકોના Driving license અને વાહનોની R.C.બુક સહિતના જરૂરી દસ્તાવેજો કોરોનાને પગલે આ કામગીરીમાં હાજર ન થઈ શકે

Gujarat : Driving license અને R.C.બુક સહિતના દસ્તાવેજોની Validity 31 માર્ચ સુધી લંબાવાઈ
ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Gujarat માં વાહનચાલકોના Driving license અને વાહનોની R.C.બુક સહિતના જરૂરી દસ્તાવેજો કોરોના સંક્રમણને પગલે આ કામગીરીમાં હાજર ન થઈ શકે તેવી સ્થિતિ છે. ત્યારે વાહન વ્યવહાર કમિશનરે અખબારી યાદીમાં જણાવ્યા મુજબ Driving license અને R.C.બુક સહિતના દસ્તાવેજોની Validity 31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે.

મુદત વીતી ગઈ હતી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Government of Indiaના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની એડવાઇઝરી મુજબ તા. 01/02/2020 મુદત વીતી ગયેલા ( Expired ) દસ્તાવેજો તા. 31/03/2021 સુધી એન્ફોર્સમેન્ટ પૂરતા માન્ય રાખવા જણાવવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન એન્ફોર્સમેન્ટ અધિકારી-કર્મચારીઓએ આ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.

Published On - 1:48 pm, Wed, 6 January 21

Next Article