સુરતના આ કોન્સ્ટેબલનો VIDEO બની રહ્યો હતો અને પોલીસની વર્દીમાં PM મોદી વિશે આવુ બોલી ગયો, નોકરીમાંથી સસ્પેન્ડ

|

Jun 07, 2019 | 6:58 AM

સુરતમાં PM મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવું એક પોલીસ કોન્સ્ટેબલને મોંઘુ પડ્યું છે. સુરતનો આ પોલીસ કોન્સ્ટેબલ અન્ય લોકો સાથે વાતચીત કરી રહ્યો હતો અને તેને ખબર નહોતી કે કોઈ તેનો વીડિયો બનાવી રહ્યું છે. કોન્સ્ટેબલ રાજનીતિ મુદ્દે વાત કરતા કરતા PM મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરવા લાગ્યો હતો. સાથે કહ્યું કે અમે તો દેશને લૂંટવા […]

સુરતના આ કોન્સ્ટેબલનો VIDEO બની રહ્યો હતો અને પોલીસની વર્દીમાં PM મોદી વિશે આવુ બોલી ગયો, નોકરીમાંથી સસ્પેન્ડ

Follow us on

સુરતમાં PM મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવું એક પોલીસ કોન્સ્ટેબલને મોંઘુ પડ્યું છે. સુરતનો આ પોલીસ કોન્સ્ટેબલ અન્ય લોકો સાથે વાતચીત કરી રહ્યો હતો અને તેને ખબર નહોતી કે કોઈ તેનો વીડિયો બનાવી રહ્યું છે. કોન્સ્ટેબલ રાજનીતિ મુદ્દે વાત કરતા કરતા PM મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરવા લાગ્યો હતો. સાથે કહ્યું કે અમે તો દેશને લૂંટવા જ આવ્યા છીએ. આ તમામ ઘટના કેમેરામાં કેદ થઈ ચૂકી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ પણ થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

આ પણ વાંચોઃ મુંબઈમાં પોલીસ મથકની સામે ઈડલી વેચનારો લોકોને શૌચાલયમાંથી ભરી-ભરીને પાણી પીવડાવે છે, જુઓ ચોંકાવનારો VIDEO

TV9 Gujarati

 

કોન્સ્ટેબલ કિરીટસિંહ રાઠોડ ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જે સમયે ગાડી માલિકોના પેપર ચેક કરતા કરતા લોકો સાથે વાતચીત કરવા લાગ્યા હતા અને વાત-વાતમાં PM મોદી વિશે ટિપ્પણી કરી દીધી. સમગ્ર બાબત પર ઉચ્ચ અધિકારીએ કહ્યું છે કે આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. સમગ્ર માહિતી બાદ કોન્સ્ટેબલને સસ્પેન્ડ પણ કરી દેવાયો છે. સાથે તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરાઈ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:55 am, Sat, 1 June 19

Next Article