AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSCની મેઈન પરીક્ષામાં ગુજરાતના 13થી વધુ વિદ્યાર્થીઓ ઝળક્યા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (UPSC) ફાઈનલ પરીક્ષામાં ગુજરાતના 13થી વધુ વિદ્યાર્થીઓ ઝળક્યા છે. સ્પીપાના કાર્તિક જીવાણીએ ઓલ ઈન્ડિયામાં 84માં ક્રમાકે ઝળક્યા છે. યુપીએસસીની ફાઈનલ પરીક્ષામાં સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) 13 વિદ્યાર્થીઓએ સફળતા હાંસલ કરી છે. 2019-2020ના વર્ષમાં લેવાયેલી યુપીએસસીની પરીક્ષા 256 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 128 વિદ્યાર્થીઓએ પ્રિલિમ પરીક્ષા પાસ કરી હતી. […]

UPSCની મેઈન પરીક્ષામાં ગુજરાતના 13થી વધુ વિદ્યાર્થીઓ ઝળક્યા
| Updated on: Aug 04, 2020 | 11:33 AM
Share

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (UPSC) ફાઈનલ પરીક્ષામાં ગુજરાતના 13થી વધુ વિદ્યાર્થીઓ ઝળક્યા છે. સ્પીપાના કાર્તિક જીવાણીએ ઓલ ઈન્ડિયામાં 84માં ક્રમાકે ઝળક્યા છે. યુપીએસસીની ફાઈનલ પરીક્ષામાં સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) 13 વિદ્યાર્થીઓએ સફળતા હાંસલ કરી છે. 2019-2020ના વર્ષમાં લેવાયેલી યુપીએસસીની પરીક્ષા 256 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 128 વિદ્યાર્થીઓએ પ્રિલિમ પરીક્ષા પાસ કરી હતી. 41 વિદ્યાર્થીઓએ યુપીએસસી મેઈન પરીક્ષા પાસ કરી હતી. જેમા 13થી વધુ વિદ્યાર્થીએ સફળતા મેળવી છે.

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">