વરસાદના પાણી ફરી વળતા ST સેવા બંધ, જુઓ VIDEO

|

Aug 12, 2019 | 10:30 AM

સમગ્ર ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદની અસર એસટી બસની સેવા પર પડી છે. સવારે 10:00 વાગ્યા સુધીમાં 71 રૂટમાં 343 બસોની અવરજવર બંધ કરાઈ છે. છોટાઉદેપુર, ભાવનગર, બોટાદ અને ખેડાના રૂટોની બસો બંધ કરવામાં આવી છે. સુરત, દ્વારકા, મોરબી, બનાસકાંઠા તરફ જતી બસોને પણ થોડી અસર થઈ છે. તેમા પણ […]

વરસાદના પાણી ફરી વળતા ST સેવા બંધ, જુઓ VIDEO

Follow us on

સમગ્ર ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદની અસર એસટી બસની સેવા પર પડી છે. સવારે 10:00 વાગ્યા સુધીમાં 71 રૂટમાં 343 બસોની અવરજવર બંધ કરાઈ છે. છોટાઉદેપુર, ભાવનગર, બોટાદ અને ખેડાના રૂટોની બસો બંધ કરવામાં આવી છે. સુરત, દ્વારકા, મોરબી, બનાસકાંઠા તરફ જતી બસોને પણ થોડી અસર થઈ છે. તેમા પણ સૌથી વધુ અસર મોરબી જવાના રૂટ પર જોવા મળી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં થઈ શકે છે મોટો આતંકી હુમલો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article