પાસપોર્ટ કઢાવનારા લોકો માટે ખુશખબરી, પાસપોર્ટ માટેના નિયમો સરળ કરવામાં આવ્યા, જુઓ VIDEO

|

Oct 26, 2019 | 3:24 AM

પાસપોર્ટ માટેના નિયમો હળવા કરવામાં આવ્યા છે. રાજ્યના પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસરે આ જાણકારી આપી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે પાસપોર્ટ અધિકારી સાથે એક બેઠક યોજી હતી. જેમાં પાસપોર્ટને લગતી કેટલીક વિસંગતતામાં સુધાર કરવા મુદ્દે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે પાસપોર્ટમાં જન્મતારીખ બદલવા માટે પહેલા મર્યાદિત દસ્તાવેજો જ માન્ય ગણાતા હતા. Web […]

પાસપોર્ટ કઢાવનારા લોકો માટે ખુશખબરી, પાસપોર્ટ માટેના નિયમો સરળ કરવામાં આવ્યા, જુઓ VIDEO

Follow us on

પાસપોર્ટ માટેના નિયમો હળવા કરવામાં આવ્યા છે. રાજ્યના પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસરે આ જાણકારી આપી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે પાસપોર્ટ અધિકારી સાથે એક બેઠક યોજી હતી. જેમાં પાસપોર્ટને લગતી કેટલીક વિસંગતતામાં સુધાર કરવા મુદ્દે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે પાસપોર્ટમાં જન્મતારીખ બદલવા માટે પહેલા મર્યાદિત દસ્તાવેજો જ માન્ય ગણાતા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે હવે આ કામગીરી માટે આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ માન્ય રખાશે તો આ સિવાય સરળતાથી અને ઝડપી પાસપોર્ટ મળે તે માટે પોલીસ વેરિફિકેશનની સિસ્ટમમાં પણ સુધારો કરવામાં આવશે અને માત્ર 10 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરાશે. રાજ્યમાં પાસપોર્ટ વિભાગ દ્વારા 19 સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ પાસપોર્ટ અધિકારીએ આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article