માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી એક જ દિવસમાં 61.49 લાખ દંડ વસુલાયો, 17 લાખ 25 હજારથી વધુ લોકો પાસેથી વસુલાયો દંડ

|

Sep 26, 2020 | 8:38 AM

માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી એક જ દિવસમાં રૂ. 61.49 લાખ દંડ વસુલાયો છે. 24 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં કુલ 6179 લોકોને કુલ 61.49 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 15 જૂનથી 24 સપ્ટેમ્બર સુધી કુલ 52 કરોડ 35 લાખથી વધુનો દંડ વસુલાયો જ્યારે રાજ્યના 17 લાખ 25 હજારથી વધુ લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે. […]

માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી એક જ દિવસમાં 61.49 લાખ દંડ વસુલાયો, 17 લાખ 25 હજારથી વધુ લોકો પાસેથી વસુલાયો દંડ

Follow us on

માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી એક જ દિવસમાં રૂ. 61.49 લાખ દંડ વસુલાયો છે. 24 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં કુલ 6179 લોકોને કુલ 61.49 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 15 જૂનથી 24 સપ્ટેમ્બર સુધી કુલ 52 કરોડ 35 લાખથી વધુનો દંડ વસુલાયો જ્યારે રાજ્યના 17 લાખ 25 હજારથી વધુ લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article