24 કલાકમાં કોરોનાના નવા 1,327 કેસ, રાજ્યમાં હાલમાં 16,745 એક્ટિવ કેસ  

|

Oct 05, 2020 | 8:31 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,327 કેસ નોંધાયા છે, ત્યારે રાજ્યમાં વધુ 13 લોકોના કોરોનાથી મોત થયા છે, જેમાં સુરતમાં 5 અને અમદાવાદમાં 3 દર્દીના મૃત્યુ થયા છે. સૌથી વધુ સુરત શહેરમાં 172 કેસ અને જિલ્લામાં 104 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 165 કેસ અને રાજકોટ શહેરમાં 110 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ […]

24 કલાકમાં કોરોનાના નવા 1,327 કેસ, રાજ્યમાં હાલમાં 16,745 એક્ટિવ કેસ  

Follow us on

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,327 કેસ નોંધાયા છે, ત્યારે રાજ્યમાં વધુ 13 લોકોના કોરોનાથી મોત થયા છે, જેમાં સુરતમાં 5 અને અમદાવાદમાં 3 દર્દીના મૃત્યુ થયા છે. સૌથી વધુ સુરત શહેરમાં 172 કેસ અને જિલ્લામાં 104 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 165 કેસ અને રાજકોટ શહેરમાં 110 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના 16,745 એક્ટિવ કેસ છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article