ગીરસોમનાથઃ સરસ્વતી નદીમાં આવેલા ઘોડાપૂરમાં કૂદકા મારતા યુવાનોનો VIDEO થયો વાયરલ

|

Sep 05, 2019 | 4:07 PM

ગીરસોમનાથ જિલ્લાની સરસ્વતી નદીમાં વહેતા પાણીમાં જીવના જોખમે કૂદકા મારતા યુવાનોનો VIDEO વાયરલ થયો છે. તાલાલામાં ભારે વરસાદ બાદ સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. યુવાનોએ નદીના પાણીમાં કૂદકા મારી મજા લીધી. આ પણ વાંચો: અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેધરાજાની પધરામણી, ટ્રાફિકજામથી લોકોને મુશ્કેલી Web Stories View more કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ ઉનાળામાં કેરી […]

ગીરસોમનાથઃ સરસ્વતી નદીમાં આવેલા ઘોડાપૂરમાં કૂદકા મારતા યુવાનોનો VIDEO થયો વાયરલ

Follow us on

ગીરસોમનાથ જિલ્લાની સરસ્વતી નદીમાં વહેતા પાણીમાં જીવના જોખમે કૂદકા મારતા યુવાનોનો VIDEO વાયરલ થયો છે. તાલાલામાં ભારે વરસાદ બાદ સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. યુવાનોએ નદીના પાણીમાં કૂદકા મારી મજા લીધી.

આ પણ વાંચો: અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેધરાજાની પધરામણી, ટ્રાફિકજામથી લોકોને મુશ્કેલી

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

ઘડાપુરના વહેણમાં યુવાનો જાણે સ્વિમિંગ પૂલમાં કૂદકા મારતા હોય તેમ નદીના વહેણમાં કૂદી રહ્યાં છે. સમગ્ર VIDEOમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ યુવાનો નદીમાં કૂદકા મારી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article