VIDEO: મોરબીમાં મેઘ તાંડવ વચ્ચે આ પોલીસ કર્મચારીની બહાદૂરી નિહાળીને ગર્વ કરશો

|

Aug 10, 2019 | 3:29 PM

પોલીસની છાપ મોટાભાગના લોકોમાં એવી હોય છે કે પોલીસ તો રૂઆબ જાળે, પોલીસથી ડરવું પડે. પણ આ જ પોલીસના જવાનો પોતાની જાતને પર્વા કર્યા વગર લોકોની જિંદગી બચાવતા પણ હોય છે. આવું જ કંઇક દર્શ્ય મોરબી જિલ્લામાં જોવા મળ્યું. ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામમાં પોલીસના જવાનોએ જે રીતે બાળકો પોતાના ખભા પર બેસાડી બચાવ્યા તે ખરેખર […]

VIDEO: મોરબીમાં મેઘ તાંડવ વચ્ચે આ પોલીસ કર્મચારીની બહાદૂરી નિહાળીને ગર્વ કરશો

Follow us on

પોલીસની છાપ મોટાભાગના લોકોમાં એવી હોય છે કે પોલીસ તો રૂઆબ જાળે, પોલીસથી ડરવું પડે. પણ આ જ પોલીસના જવાનો પોતાની જાતને પર્વા કર્યા વગર લોકોની જિંદગી બચાવતા પણ હોય છે. આવું જ કંઇક દર્શ્ય મોરબી જિલ્લામાં જોવા મળ્યું. ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામમાં પોલીસના જવાનોએ જે રીતે બાળકો પોતાના ખભા પર બેસાડી બચાવ્યા તે ખરેખર પ્રશંસનીય છે. અહિં પોલીસના જવાને સુપર હીરો જેવું કામ કર્યું છે.

આ પણ વાંચોઃ VIDEO: રાજ્યમાં મેઘમહેર અને ઉપરવાસમાં વરસાદના કારણે રાજ્યભરના ડેમ છલકાયા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દૃશ્યોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે કેડસમા ભરાયેલા પાણીમાં પોલીસ જવાન બે બાળકીઓને ખભા પર ઉચકી તેમને બચાવે છે અને સુરક્ષિત સ્થળ પર લઈ જાય છે..આ ગામમાં 42 લોકો પાણીમાં ફસાતા તેમનુ રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું. સ્થાનિક તરવૈયા તેમજ લોકલ પોલીસના જવાનો પાણીમાં ફસાયેલા લોકો માટે ભગવાનરૂપ સાબિત થયા હતા. અને તમામ લોકોને બચાવી તેમને સહીસલામત રીતે સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Published On - 3:28 pm, Sat, 10 August 19

Next Article