ભારે વરસાદને પગલે ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રક તણાઈ, જુઓ VIDEO

|

Aug 23, 2020 | 3:15 AM

દાહોદમાં ભારે વરસાદને પગલે પુલ ઉપર પસાર થતી ટ્રક પાણીના પ્રવાહમાં તણાઈ હોવાની ઘટના સામે આવી હતી. ટ્રકની સાથે ડ્રાઈવર અને ક્લિનર પણ તણાયા હતા. દાહોદના ઝાલોદ નજીક આવેલ ટીમેડા ગામે ઘટના બની હતી. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ […]

ભારે વરસાદને પગલે ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રક તણાઈ, જુઓ VIDEO

Follow us on

દાહોદમાં ભારે વરસાદને પગલે પુલ ઉપર પસાર થતી ટ્રક પાણીના પ્રવાહમાં તણાઈ હોવાની ઘટના સામે આવી હતી. ટ્રકની સાથે ડ્રાઈવર અને ક્લિનર પણ તણાયા હતા. દાહોદના ઝાલોદ નજીક આવેલ ટીમેડા ગામે ઘટના બની હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article