VIDEO: સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ તલોદમાં પોણા 4 ઈંચ વરસાદ

|

Aug 28, 2019 | 5:11 AM

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. તલોદ, હિંમતનગર, વિજયનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. 24 કલાક દરમિયાન વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, તલોદમાં પોણા 4 ઈંચ, હિંમતનગરમાં 2.5 ઈંચ, વિજયનગરમાં 2 ઈંચ, પ્રાંતિજમાં 2 ઈંચ, ઈડરમાં પોણો ઈંચ, વડાલીમાં અડધો ઈંચ અને પોશીનામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. આ પણ વાંચો: VIDEO: […]

VIDEO: સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ તલોદમાં પોણા 4 ઈંચ વરસાદ

Follow us on

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. તલોદ, હિંમતનગર, વિજયનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. 24 કલાક દરમિયાન વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, તલોદમાં પોણા 4 ઈંચ, હિંમતનગરમાં 2.5 ઈંચ, વિજયનગરમાં 2 ઈંચ, પ્રાંતિજમાં 2 ઈંચ, ઈડરમાં પોણો ઈંચ, વડાલીમાં અડધો ઈંચ અને પોશીનામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: VIDEO: છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ બાદ મેરિયા નદી બે કાંઠે વહેતી થઈ, 2 ગામ બન્યા સંપર્ક વિહોણા

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article