VIDEO: ગરબા કેન્સલ થતા ખેલૈયાઓનો ઉત્સાહ ઓસર્યો, વરસાદની આગાહીના પગલે આજે પણ ગરબાના રંગમાં ભંગ પડી શકે

|

Sep 30, 2019 | 3:29 AM

શહેરમાં વરસાદને લીધે મોટાભાગના પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન બંધ રાખતા ખેલૈયા નિરાશ થયા છે. નવરાત્રીની શરૂઆત થઈ છે પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે શહેરમાં બેથી ત્રણ દિવસ નવરાત્રીના ગરબાનું આયોજન છેલ્લી ઘડીએ કેન્સલ કરવું પડયું છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી […]

VIDEO: ગરબા કેન્સલ થતા ખેલૈયાઓનો ઉત્સાહ ઓસર્યો, વરસાદની આગાહીના પગલે આજે પણ ગરબાના રંગમાં ભંગ પડી શકે

Follow us on

શહેરમાં વરસાદને લીધે મોટાભાગના પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન બંધ રાખતા ખેલૈયા નિરાશ થયા છે. નવરાત્રીની શરૂઆત થઈ છે પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે શહેરમાં બેથી ત્રણ દિવસ નવરાત્રીના ગરબાનું આયોજન છેલ્લી ઘડીએ કેન્સલ કરવું પડયું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કલબના ગરબાના પાસ મેળવનાર સભ્યો તથા અન્યોને ગરબા પાસના રૂપિયા રિફંડ કરવામાં આવી રહ્યા છે. 9 દિવસ સુધી વરસાદી માહોલના કારણે આયોજકો ચિંતામાં પડી ગયા છે. ગરબા માટે પાર્ટી પ્લોટોમાં એડવાન્સ રકમ જમા કરાવીને ઓરકેસ્ટ્રાને પણ પેમેન્ટ ચૂકવાઈ ગયા હોય ત્યારે ગરબા વરસાદના કારણે બંધ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થતાં આયોજકોને લાખો રૂપિયાનુ નુકસાન પણ સહન કરવુ પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article