ગુજરાત રાજ્યવાસીઓ માટે સારા સમાચાર, સરકાર આપી શકે છે ફટાકડા ફોડવાની છૂટ

|

Nov 07, 2020 | 2:46 PM

દિવાળીના તહેવાર દરમિયાન સરકાર ફટાકડા ફોડવા માટેની પરવાનગી આપી શકે છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે રાત્રે  9થી10 દરમિયાન સરકાર ફટાકકડા ફોડવાની મંજૂરી આપી શકે છે.  સરકારે ગુજરાતની ભૌગલિક પરિસ્થિતીને ધ્યાને રાખીને સરકારે આ પ્રકારનો નિર્ણય આપી શકે છે. ફટાકડા ઉધોગોને તકલીફ ન પડે તે માટે સરકાર આ પ્રકારનો નિર્ણય લઇ શકે છે. નેશનલ ગ્રીન […]

ગુજરાત રાજ્યવાસીઓ માટે સારા સમાચાર, સરકાર આપી શકે છે ફટાકડા ફોડવાની છૂટ

Follow us on

દિવાળીના તહેવાર દરમિયાન સરકાર ફટાકડા ફોડવા માટેની પરવાનગી આપી શકે છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે રાત્રે  9થી10 દરમિયાન સરકાર ફટાકકડા ફોડવાની મંજૂરી આપી શકે છે.  સરકારે ગુજરાતની ભૌગલિક પરિસ્થિતીને ધ્યાને રાખીને સરકારે આ પ્રકારનો નિર્ણય આપી શકે છે. ફટાકડા ઉધોગોને તકલીફ ન પડે તે માટે સરકાર આ પ્રકારનો નિર્ણય લઇ શકે છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદા બાદ પણ સરકાર ફટાકાડ ફોડવા પર  પ્રતિબંધ નહિ લગાડે તેવી જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article