ડ્રાઈવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપતા લોકો માટે ખુશીના સમાચાર, પરિવહન વિભાગે કરી અગત્યની જાહેરાત, જુઓ VIDEO

|

Sep 19, 2019 | 8:27 AM

રાજ્યના વાહનચાલકો માટે પરિવહન વિભાગે મહત્વની જાહેરાત કરી છે. હવેથી ઓટોમેટિક કાર વડે પણ વાહનચાલકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે. અત્યાર સુધી વાહનચાલકો માત્ર મેન્યુઅલ ગિયરવાળી કાર વડે જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકતા હતા અને ડ્રાઈવિંગ ટેસ્ટમાં ઓટોમેટિક કારનો સમાવેશ કરવામાં નહતો આવતો. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ […]

ડ્રાઈવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપતા લોકો માટે ખુશીના સમાચાર, પરિવહન વિભાગે કરી અગત્યની જાહેરાત, જુઓ VIDEO

Follow us on

રાજ્યના વાહનચાલકો માટે પરિવહન વિભાગે મહત્વની જાહેરાત કરી છે. હવેથી ઓટોમેટિક કાર વડે પણ વાહનચાલકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે. અત્યાર સુધી વાહનચાલકો માત્ર મેન્યુઅલ ગિયરવાળી કાર વડે જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકતા હતા અને ડ્રાઈવિંગ ટેસ્ટમાં ઓટોમેટિક કારનો સમાવેશ કરવામાં નહતો આવતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે પરિવહન વિભાગે નવી જાહેરાત કરી છે અને વાહનચાલકો ઓટોમેટિક કાર વડે પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણય વાહનચાલકોને ખૂબ જ ઉપયોગી સાબિત નીવડશે અને વાહનચાલકો સરળતાથી ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article