રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે? આવતીકાલે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મળનારી બેઠકમાં થશે નિર્ણય

|

Dec 06, 2020 | 11:31 PM

રાજ્યમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને 4 મુખ્ય શહેરોમાં રાત્રી કર્ફ્યૂની મુદતમાં વધારો થઈ શકે છે. જેનો નિર્ણય આવતીકાલે મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને મળનારી બેઠકમાં લેવામાં આવશે. ગૃહ વિભાગનો નવો આદેશ ન થાય ત્યાં સુધી 4 મહનગરોમાં રાત્રી કર્ફ્યૂ રહેશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિ કર્ફ્યૂ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે તેવી શક્યતાઓ છે.   Web […]

રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે? આવતીકાલે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મળનારી બેઠકમાં થશે નિર્ણય

Follow us on

રાજ્યમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને 4 મુખ્ય શહેરોમાં રાત્રી કર્ફ્યૂની મુદતમાં વધારો થઈ શકે છે. જેનો નિર્ણય આવતીકાલે મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને મળનારી બેઠકમાં લેવામાં આવશે. ગૃહ વિભાગનો નવો આદેશ ન થાય ત્યાં સુધી 4 મહનગરોમાં રાત્રી કર્ફ્યૂ રહેશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિ કર્ફ્યૂ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે તેવી શક્યતાઓ છે.

 

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, કરી આ માંગ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article