પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, કરી આ માંગ

કોરોના વાઈરસના વધતા સંક્રમણની વચ્ચે કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે અને કહ્યું કે પંજાબમાં વધતા મૃત્યુદરને જોતા કોવિડ 19ની વેક્સિન બન્યા બાદ રાજ્યને પ્રાથમિકતા આપવામાં આવે. તેમને લખ્યું કે રાજ્યની મોટાભાગની વસ્તી મોટી ઉંમરની છે અને અન્ય ઘણી બિમારીઓ પણ છે. Punjab Chief Minister Captain Amarinder Singh has written to Prime Minister […]

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, કરી આ માંગ
Follow Us:
| Updated on: Dec 06, 2020 | 11:12 PM

કોરોના વાઈરસના વધતા સંક્રમણની વચ્ચે કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે અને કહ્યું કે પંજાબમાં વધતા મૃત્યુદરને જોતા કોવિડ 19ની વેક્સિન બન્યા બાદ રાજ્યને પ્રાથમિકતા આપવામાં આવે. તેમને લખ્યું કે રાજ્યની મોટાભાગની વસ્તી મોટી ઉંમરની છે અને અન્ય ઘણી બિમારીઓ પણ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પંજાબમાં કોરોના વાઈરસના કારણે મૃત્યુદર વધારે છે, આ કારણે પંજાબને પ્રાથમિક આધાર પર વેક્સિનની આવશ્યકતા છે. પંજાબમાં અત્યાર સુધી 1,55,424 કેસ સામે આવી ચૂક્યા છે. અન્ય રાજ્યોની તુલનામાં સ્થિતિ સારી છે. અત્યાર સુધી પંજાબમાં 4,906 લોકોના મોત થઈ ચૂક્યા છે. હાલમાં રાજ્યમાં 7,727 કેસ એક્ટિવ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: વાપી: પોલીસે કોરોનાનું સંક્રમણ નાથવા કવાયત તેજ કરી, માસ્ક ન પહેરનારા લોકો દંડાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">