મહત્વના બે સરકારી વિભાગોમાં જ ’50 ટકા’ જગ્યાઓ ખાલી- રાજ્ય સરાકારે જ કરી કબુલાત

|

Feb 22, 2019 | 11:02 AM

એક તરફ સરકાર કહી રહી છે કે યુવાનોને રોજગારી મળી રહી છે. પરંતુ સરકારી કચેરીઓમાં જ અડધો અડધ જગ્યાઓ ખાલી હોવાનુ સરકારે કબુલ્યુ છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે કબુલ્યુ કે ઘણી સરકારી કચેરીઓ એવી છે કે જેમાં 40થી 50 ટકા જગ્યાઓ ખાલી છે જેના કારણે પારાવાર મુશ્કેલીઓ ઉભી થઈ છે. RTO Web Stories View […]

મહત્વના બે સરકારી વિભાગોમાં જ 50 ટકા જગ્યાઓ ખાલી- રાજ્ય સરાકારે જ કરી કબુલાત

Follow us on

એક તરફ સરકાર કહી રહી છે કે યુવાનોને રોજગારી મળી રહી છે. પરંતુ સરકારી કચેરીઓમાં જ અડધો અડધ જગ્યાઓ ખાલી હોવાનુ સરકારે કબુલ્યુ છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે કબુલ્યુ કે ઘણી સરકારી કચેરીઓ એવી છે કે જેમાં 40થી 50 ટકા જગ્યાઓ ખાલી છે જેના કારણે પારાવાર મુશ્કેલીઓ ઉભી થઈ છે.

RTO

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મંજૂર મહેકમ :- 1567
ભરાયેલી જગ્યા :-  1019
ખાલી જગ્યા :- 548

TV9 Gujarati

 

Civil hospital Ahmedabad

આરોગ્ય વિભાગમાં ખાલી જગ્યાઓ

સિવિલ :- 3569
સામૂહિક આરોગ્ય કેન્દ્ર :-  3549
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર :- 2829

આ પણ વાંચો : લ્યો બોલો, કેન્દ્રીય મંત્રીને જ નથી મળી રહી રેલવેની કનફર્મ ટિકિટ તો સામાન્ય જનતાની તો શું હાલત થાય ?

રોજગારી મુદ્દે વિધાનસભામાં જવાબ આપતા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે ભણે એટલે નોકરી ના મળે પરંતુ આવડત હોય અને મેહનત કરે પછી નોકરી મળે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભણેલાને સરકારી નોકરી મળતી. ગુજરાતમાં દર વર્ષે સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ પાસ થઈને કારકિર્દી બનાવે છે. એટલે ચાર લાખ વિદ્યાર્થીઓને તરત નોકરી ન મળે.

[yop_poll id=1692]

Published On - 11:01 am, Fri, 22 February 19

Next Article