VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 2 બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 24થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત

|

Aug 25, 2019 | 3:39 AM

રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેથી બસમાં સવાર 24થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે આસપાસથી લોકો એકઠાં થઈ ગયા હતા. અને તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ગરૂડેશ્વરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે અગત્યના […]

VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 2 બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 24થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત

Follow us on

રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેથી બસમાં સવાર 24થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે આસપાસથી લોકો એકઠાં થઈ ગયા હતા. અને તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ગરૂડેશ્વરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે અગત્યના નિર્ણયો મુલતવી રાખવા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જ્યારે 8 ઈજાગ્રસ્તોને વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.એક મહિલાની હાલત વધુ ગંભીર થતા વડોદરાથી અમદાવાદ હેલિકોપ્ટર દ્વારા મોકલવામાં આવ્યા છે. 18 વર્ષની કીનીબેન પટેલને સ્ટેચ્યુના હેલિકોપ્ટરમાં વધુ સારવાર માટે લઇ જવાયા છે. હાલ અમદાવાદ સિવિલમાં સારવાર ચાલી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જન્માષ્ટમીની રજામાં 25000 જેટલા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. દરમિયાન બસના અકસ્માતના પગલે સ્ટેચ્યુ જવાના રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેથી પ્રવાસીઓને સ્ટેચ્યુ જોવા પગપાળા જવાનો વારો આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અને ક્રેઈન દ્વારા બસને હટાવી ટ્રાફિક રાબેતા મુજબ કરવાની કામગીરી હાથ ધરી હતી.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article