વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારોમાં ખાબક્શે અતિભારે વરસાદ

|

Aug 24, 2019 | 12:34 PM

વરસાદને લઈને ફરીથી હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ફરીથી મેઘમહેર થશે. Web Stories View more Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું […]

વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારોમાં ખાબક્શે અતિભારે વરસાદ

Follow us on

વરસાદને લઈને ફરીથી હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ફરીથી મેઘમહેર થશે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  20 વર્ષ પછી નોકિયાનો ફોન મળ્યો, પછી જે થયું તે જોઈને માલિકના હોંશ ઉડી ગયા

ગુજરાતમાં ભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં અતિભારે વરસાદ પડી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article