ગુજરાતમાં વધેલા કોરોનાના સંક્રમણ વચ્ચે પોલીસ હવે એકશનમાં, ઓપરેશન માસ્ક હાથ ધર્યું

|

Nov 23, 2020 | 1:09 PM

ગુજરાતમાં વધેલા કોરોનાના સંક્રમણ વચ્ચે પોલીસ હવે એકશનમાં આવી ગઈ છે. લોકોમાં જાગૃતિનો અભાવ હોવાને લઈને પોલીસે ઓપરેશન માસ્ક હાથ ધર્યું છે. પોલીસે ૩૩ કરોડનો દંડ વસુલ કર્યા બાદ લોકોમાં માસ્ક નહિ પહેરવાની જાગૃતતા નથી આવી રહી. 36 જેટલા પોલીસ પણ સંક્રમણ હેઠળ આવી ચુક્યા છે જેથી કરીને ખાસ લોકો માસ્ક પેહરે તે જાગૃતતા ચારેય […]

ગુજરાતમાં વધેલા કોરોનાના સંક્રમણ વચ્ચે પોલીસ હવે એકશનમાં, ઓપરેશન માસ્ક હાથ ધર્યું

Follow us on

ગુજરાતમાં વધેલા કોરોનાના સંક્રમણ વચ્ચે પોલીસ હવે એકશનમાં આવી ગઈ છે. લોકોમાં જાગૃતિનો અભાવ હોવાને લઈને પોલીસે ઓપરેશન માસ્ક હાથ ધર્યું છે. પોલીસે ૩૩ કરોડનો દંડ વસુલ કર્યા બાદ લોકોમાં માસ્ક નહિ પહેરવાની જાગૃતતા નથી આવી રહી. 36 જેટલા પોલીસ પણ સંક્રમણ હેઠળ આવી ચુક્યા છે જેથી કરીને ખાસ લોકો માસ્ક પેહરે તે જાગૃતતા ચારેય મહાનગરમાં પોલીસ લાવી રહી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article