AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં એકીકૃત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર્તા અને સેવિકાઓ માટે મોટા પાયા પર ભરતી, ICDS Recruitment 2020 મુજબ 2000 કરતા વધારે ભરતી

ગુજરાતમાં એકીકૃત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર્તા અને સેવિકાઓ માટે મોટા પાયા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ICDS Recruitment 2020માં કુલ નોકરીની સંખ્યા 2038 છે. ઈચ્છુક ઉમેદવાર 2 ઓક્ટોબર સુધીમાં એપ્લિકેશન કરી શકે છે. ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. આ ગુજરાત આંગણવાડી ભરતી 2020માં ચાર,નવ અને દસમું […]

ગુજરાતમાં એકીકૃત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર્તા અને સેવિકાઓ માટે મોટા પાયા પર ભરતી, ICDS Recruitment 2020 મુજબ 2000 કરતા વધારે ભરતી
| Updated on: Sep 28, 2020 | 4:42 PM
Share

ગુજરાતમાં એકીકૃત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર્તા અને સેવિકાઓ માટે મોટા પાયા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ICDS Recruitment 2020માં કુલ નોકરીની સંખ્યા 2038 છે. ઈચ્છુક ઉમેદવાર 2 ઓક્ટોબર સુધીમાં એપ્લિકેશન કરી શકે છે. ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.

આ ગુજરાત આંગણવાડી ભરતી 2020માં ચાર,નવ અને દસમું પાસ મહિલાઓ એપ્લાય કરી શકે છે. આ પોસ્ટ પર એપ્લાય કરવા માટે કોઈ પણ રકમ ચુકવવી નહી પડે. આ સાથે વધારે વિગત નીચે મુજબ છે.

પોસ્ટનું નામ

આંગણવાડી કાર્યકર્તા

આંગણવાડી સહાયક

એપ્લિકેશન શરૂ થવાની તારીખ- 16 સપ્ટેમ્બર 2020

એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ- 2 ઓક્ટોબર 2020

ઉમરની સીમા- 18 થી 35 વર્ષ

એપ્લિકેશન માટે ચુકવવાની રકમ- વિનામૂલ્યે

શૈક્ષણિક યોગ્યતા- ચાર, નવ કે દશમું પાસ

પસંદગી પ્રક્રિયા- ઉમેદવારોને પસંદ તેમના પ્રદર્શનનાં આધાર પર કરવામાં આવશે. ઉમેદવારોએ આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન એપ્લાય કરવું પડશે. એપ્લાય કરતા પહેલા આ અંગેનાં દિશા નિર્દેશોને પ ખાસ વાંચી લેવા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">