VIDEO: રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે, અત્યાર સુધી સિઝનનો 16 ટકા વરસાદ વરસ્યો

|

Jul 04, 2020 | 3:52 AM

આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામશે એવીૉ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. સોમવારથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 16 ટકા વરસાદ પડ્યો છે. 4 જુલાઈથી 8 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે. દ. ગુજરાત, મ.ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. […]

VIDEO: રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે, અત્યાર સુધી સિઝનનો 16 ટકા વરસાદ વરસ્યો

Follow us on

આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામશે એવીૉ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. સોમવારથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 16 ટકા વરસાદ પડ્યો છે. 4 જુલાઈથી 8 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે. દ. ગુજરાત, મ.ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: કોરોનાને ડામવા AMCનો નિર્ણય, અમદાવાદમાં 26 નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન કરાયા જાહેર

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article