વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, શનિવારે ત્રણ રાજ્યોની મુલાકાત લેશે. તેઓ પહેલા પશ્ચિમ બંગાળ, પછી બિહાર અને પછી ઉત્તર પ્રદેશનો પ્રવાસ કરશે. બંગાળમાં, તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખડગપુર ખાતે કૌસ્તુભ જયંતિની ઉજવણીમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ બિહારના વૈશાલીમાં આશરે ₹34,470 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને પછી લખનૌમાં કૌશલ્ય દિક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
આજે 21 નવેમ્બર શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:50 am, Sat, 21 November 26