17 ઓકટોબરના મહત્વના સમાચાર : CJP નેતા અભિજીત દીપકેની ધરપકડ, અભિજીત દીપકેની 6 દિવસમાં બીજીવાર ધરપકડ

આજે 17 ઓક્ટોબરને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

17 ઓકટોબરના મહત્વના સમાચાર : CJP નેતા અભિજીત દીપકેની ધરપકડ, અભિજીત દીપકેની 6 દિવસમાં બીજીવાર ધરપકડ
| Edited By: | Updated on: Oct 17, 2026 | 7:56 AM

LIVE NEWS & UPDATES

  • 17 Oct 2026 07:56 AM (IST)

    દિલ્હીમાં CJP નેતા અભિજીત દીપકેની 6 દિવસમાં બીજીવાર ધરપકડ

    દિલ્હીમાં CJPના નેતા અભિજીત દીપકેની છ દિવસમાં બીજીવાર ધરપકડ કરવામાં આવી છે. ગત રોજ દીપકેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમની વિરુદ્ધ BNSSની કલમ 126 અને 170 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ બાદ હવે અભિજીત દીપકેને આજે SEM કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. છ દિવસમાં બીજીવાર ધરપકડ થતાં આ મામલો ચર્ચામાં આવ્યો છે.

આજે 17 ઓક્ટોબરને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:55 am, Sat, 17 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.