AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

07 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અમદાવાદ એરપોર્ટ પર ₹47 લાખનું સોનું ઝડપાયું, કુવૈત એરવેઝની ફ્લાઇટમાંથી 308.710 ગ્રામ સોનું જપ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2026 | 7:46 AM
Share

આજે 07 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

07 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અમદાવાદ એરપોર્ટ પર ₹47 લાખનું સોનું ઝડપાયું, કુવૈત એરવેઝની ફ્લાઇટમાંથી 308.710 ગ્રામ સોનું જપ્ત

LIVE NEWS & UPDATES

  • 07 Oct 2026 07:46 AM (IST)

    નવરાત્રીમાં રાત્રે 10થી 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકરની મંજૂરી

    અમદાવાદમાં નવરાત્રીને લઈને 11થી 20 ઓક્ટોબર સુધી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ રાત્રે 10થી 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે, જ્યારે રાત્રે 12 વાગ્યા બાદ માઇક, લાઉડસ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. આયોજકોએ નોઇઝ પોલ્યુશનના નિયમોનું પાલન કરવું પડશે. તેમજ હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટની આસપાસના સાયલન્સ ઝોનમાં સાઉન્ડ સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ રહેશે.

  • 07 Oct 2026 07:32 AM (IST)

    અમદાવાદ: એરપોર્ટ પર ₹47 લાખનું સોનું ઝડપાયું

    અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીનો પ્રયાસ ઝડપી પાડ્યો છે. કુવૈત એરવેઝની ફ્લાઇટમાં આવેલા હૈદરાબાદના પતિ-પત્ની પાસેથી 308.710 ગ્રામ 24 કેરેટ સોનું મળી આવ્યું છે, જેની કિંમત આશરે ₹47 લાખ છે. AIUની પ્રોફાઇલિંગના આધારે બંનેની તપાસ કરતાં મહિલાના બેગ અને કપડાંમાંથી સોનું મળી આવ્યું હતું, જ્યારે પુરુષે કપડાં નીચે સોનાની ચેઇન છુપાવી હતી. કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરી કસ્ટમ્સ એક્ટ હેઠળ બંને સામે કાર્યવાહી હાથ ધરી છે.

આજે 07 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Oct 07,2026 7:31 AM

Follow Us
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ
નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે
નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">