VIDEO: બિન સચિવાલય ભરતી પરીક્ષાનો મુદ્દો, પેપર લીક કરવામાં આંતરરાજ્ય ગેંગ સામેલ હોવીની શક્યતા

|

Dec 18, 2019 | 7:13 AM

બિન સચિવાલય ભરતી પરીક્ષા પહેલા જ પેપર લીક કરવામાં આવ્યું હતું. અને પેપર લીક કરવામાં આંતરરાજ્ય ગેગ સામેલ હોવાની શક્યતા છે. આ ખુલાસો થયો છે SITની તપાસમાં. બિન સચિવાયલની ભરતી પરીક્ષામાં મોટાપાયે ગડબડ થઇ હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ એક પૂર્વઆયોજિત ષડયંત્ર હતું. અને તેમાં રાજકીય સંડોવણી પણ હોઇ […]

VIDEO: બિન સચિવાલય ભરતી પરીક્ષાનો મુદ્દો, પેપર લીક કરવામાં આંતરરાજ્ય ગેંગ સામેલ હોવીની શક્યતા

Follow us on

બિન સચિવાલય ભરતી પરીક્ષા પહેલા જ પેપર લીક કરવામાં આવ્યું હતું. અને પેપર લીક કરવામાં આંતરરાજ્ય ગેગ સામેલ હોવાની શક્યતા છે. આ ખુલાસો થયો છે SITની તપાસમાં. બિન સચિવાયલની ભરતી પરીક્ષામાં મોટાપાયે ગડબડ થઇ હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ એક પૂર્વઆયોજિત ષડયંત્ર હતું. અને તેમાં રાજકીય સંડોવણી પણ હોઇ શકે છે.

આ પણ વાંચો: VIDEO: સુરતમાં દુષ્કર્મ કેસનો આરોપી હજુ પણ ફરાર, સુરત પોલીસે આરોપીનો સ્કેચ જાહેર કર્યો

જાણો કોણ છે કિંગ ખાનના દીકરાની રુમર્ડ ગર્લફ્રેન્ડ, જુઓ ફોટો
આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો

તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે પેપર લીક કરવાનું ષડયંત્ર અગાઉથી જ ઘડાયું હતું. અને આયોજનબદ્ધ રીતે પેપર લીક કરવામાં આવ્યું હતું. જોકે તમામ ખુલાસા વચ્ચે પ્રિન્ટીંગ બાદ સપ્લાય કરતી વખતે પેપરની ચોરી થયાની શક્યતાઓ સૂત્ર દ્વારા વ્યક્ત કરાઇ રહી છે. જોકે ફરિયાદ દાખલ થયા બાદ ગુજરાત પોલીસ અન્ય રાજ્યમાં તપાસનો ધમધમાટ શરૂ કરશે તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે હાલ SIT આ મામલે તપાસ કરી રહી છે. ત્યારે હજુપણ આ કેસમાં વધુ નવા ખુલાસા થાય તો નવાઇ નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article