VIDEO: જૂની વી.એસ હોસ્પિટલને તોડવા પર હાઈકોર્ટનો સ્ટે, વધુ સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરાશે

|

Dec 16, 2019 | 7:52 AM

અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલ હાલ પૂરતી નહીં તૂટે, કારણ કે હાઈકોર્ટે હોસ્પિટલ તોડવા પર વચગાળાનો મનાઈ હુકમ ફરમાવી દીધો છે. હોસ્પિટલ તોડવા માટે ચેરિટી કમિશનરે આદેશ કર્યો હતો.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ SBI પાસેથી […]

VIDEO: જૂની વી.એસ હોસ્પિટલને તોડવા પર હાઈકોર્ટનો સ્ટે, વધુ સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરાશે

Follow us on

અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલ હાલ પૂરતી નહીં તૂટે, કારણ કે હાઈકોર્ટે હોસ્પિટલ તોડવા પર વચગાળાનો મનાઈ હુકમ ફરમાવી દીધો છે. હોસ્પિટલ તોડવા માટે ચેરિટી કમિશનરે આદેશ કર્યો હતો.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેની સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે બિલ્ડિંગ તોડવા પર સ્ટે આપી દીધો છે. ડૉક્ટર ક્વાર્ટર સિવાય કોઈપણ જૂની બિલ્ડિંગ તોડવા પર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આ અંગે વધુ સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article