VIDEO: હાઈકોર્ટે સરકારને કરી ટકોર, નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીઓની સ્વતંત્રતા પર તરાપ ન લાગે તેનું ધ્યાન રાખો

નારી સંરક્ષણ ગૃહમાંથી સગીરા, યુવતીઓ ભાગી જવાના કેસમાં હાઈકોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે નારી સંરક્ષણ ગૃહ જેલ નથી કે યુવતી, સગીરાને બહાર નીકળવા ના મળે. હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીઓની સ્વતંત્રતા અને ગોપનિયતા પર તરાપ ન લાગે તેનું ધ્યાન રાખો.   Facebook પર તમામ મહત્વના […]

VIDEO: હાઈકોર્ટે સરકારને કરી ટકોર, નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીઓની સ્વતંત્રતા પર તરાપ ન લાગે તેનું ધ્યાન રાખો
| Updated on: Dec 02, 2019 | 9:40 AM

નારી સંરક્ષણ ગૃહમાંથી સગીરા, યુવતીઓ ભાગી જવાના કેસમાં હાઈકોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે નારી સંરક્ષણ ગૃહ જેલ નથી કે યુવતી, સગીરાને બહાર નીકળવા ના મળે. હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીઓની સ્વતંત્રતા અને ગોપનિયતા પર તરાપ ન લાગે તેનું ધ્યાન રાખો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે નારી સંરક્ષણ ગૃહોમાં મહિલાઓની જીવનસ્થિતી ખરાબ છે અને આવી જીવનસ્થિતીના કારણે વારંવાર છોકરીઓ ભાગી જવાની ઘટનાઓ બનતી હોવાની નોંધ કરી છે. મહિલાઓની મદદ માટે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને પણ કાર્યરત કરવા માટે હાઈકોર્ટે કહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો