રાજ્યના માંદા નાના-મધ્યમ ઉદ્યોગોને પાટા પર લાવવા માટે સરકારનો મોટો નિર્ણય

|

Dec 19, 2019 | 10:51 AM

રાજયના માંદા નાના-મધ્યમ ઔદ્યોગિક એકમોને પુન:જીવીત કરવા 4 વર્ષ માટે વીજ દરમાં પ્રતિ યુનિટ રૂપિયા 1 નું રિએમ્બર્સમેન્ટ  આપશે.  સરકાર તરફથી આ નિર્ણય નાના-લઘુ-મધ્યમ ઊદ્યોગકારોને રાહત આપવામાં માટે કરવામાં આવ્યો છે.  આ છૂટ આપવાના લીધે રાજ્ય સરકાર અંદાજે વાર્ષિક સરેરાશ રૂપિયા 30 કરોડનો બોજ વહન કરવાનો વારો આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

રાજ્યના માંદા નાના-મધ્યમ ઉદ્યોગોને પાટા પર લાવવા માટે સરકારનો મોટો નિર્ણય

Follow us on

રાજયના માંદા નાના-મધ્યમ ઔદ્યોગિક એકમોને પુન:જીવીત કરવા 4 વર્ષ માટે વીજ દરમાં પ્રતિ યુનિટ રૂપિયા 1 નું રિએમ્બર્સમેન્ટ  આપશે.  સરકાર તરફથી આ નિર્ણય નાના-લઘુ-મધ્યમ ઊદ્યોગકારોને રાહત આપવામાં માટે કરવામાં આવ્યો છે.  આ છૂટ આપવાના લીધે રાજ્ય સરકાર અંદાજે વાર્ષિક સરેરાશ રૂપિયા 30 કરોડનો બોજ વહન કરવાનો વારો આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો ;   VIDEO: સુરત APMCએ શરૂ કર્યો અદ્યતન બાયોગેસ પ્લાન્ટ, આ રીતે થશે આર્થિક લાભ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article